Overall: Ab. Svsvabsjajsnsnsnsnsjshshshshwnss Ssnsnsjdjs. Hzsbs .s snsns. Shsbsbs. Sanja a auaba s. Sehshshwba w shshsbshsjs a shabsbsbbss s shsjs s ajajananah
Faculty: Zhhsaa auaba wuwwvqqta aa ata a aa aha s s shs s svsyafafa a aja. Ghf f fudbf dudnd dusbd jddbjsnsjekwnebdhdkddn ed d shbsbsbdhddbdb r debshg hj bjn.
Overall: અત્યાર ના આ આધુનિક સમયમાં પ્લાસ્ટિક નો ઉપયોગ વધારે પ્રમાણમાં થવા લાગ્યો છે. અને તેની આડ- અસર આપણને જોવા મળે છે. માટે આપણે દેશ ને પ્લાસ્ટિક મુક્ત કરવો હશે તો ,શરૂઆત આપણા થી જ કરવી પડશે. જો આપણે આપણા ઘરમાં કોઈ વસ્તુ ખરીદે કરવા જઈએ ત્યારે, કાપડ ની થેલી સાથે લઇ જઇએ તો પણ એક પરીવર્તન આવી શકે છે. આમ કોઈ પણ પ્રકારની સમસ્યા હલ કરવો હોય તો શરૂઆત આપણા થી જ કરવી પડશે. આમ આપણે પ્લાસ્ટિક ના ઉપયોગ પર (નિયંત્રણ /પ્રતિબંધ )લાવવુ હશે તો શરૂઆત આપણા થી જ કરવી પડશે. આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરીશુ તો પણ રાષ્ટ્ર ના વિકાસ ઘણુબઘુ ઉપયોગી થશે.