GUJCET Biology Answer Key 2024 (Available): All sets answer key solutions

Angana Nath

Updated On: April 03, 2024 01:38 PM

GUJCET Biology answer key 2024 for all sets of question papers can be checked here. GSEB is conducting the GUJCET 2024 Biology exam on March 31.


 
GUJCET Biology Answer Key 2024GUJCET Biology Answer Key 2024

GUJCET Biology Answer Key 2024: The Gujarat Board of Secondary Education conducted the GUJCET Biology exam 2024 on March 31 from 2:00 PM to 3:00 PM. Candidates of the PCB stream appear for the Biology subject. The question paper of GUJCET Biology 2024 consists of 40 questions for 40 marks. Until the official GUJCET Biology answer key 2024 is released, the candidates can check the unofficial Biology answer key here. The answer keys for all question paper sets, i.e., 1 to 20 can be checked here. GUJCET result 2024 expected date is the last week of April.

Other Subject Answer Keys
GUJCET Physics Answer Key 2024 GUJCET 2024 Chemistry Answer Key
GUJCET Mathematics Answer Key 2024 JEE Main 2024 April 4 Questions Live

    GUJCET Biology Answer Key 2024 (All Sets)

    Candidates can check out GUJCET Biology unofficial answer key here for all sets. As all questions across the sets are the same with only their order shuffled, directly questions along with their answers are being added here so that candidates of any set can estimate their tentative score.

    Sr. No. Question Answer
    1 નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત 'X' શું દર્શાવે છે? તુંબિકા
    2 અંતઃ સ્ત્રાવ મુક્ત કરતુ IUD LNG-20
    3 નીચે પૈકી ક્યો જાતિય સંક્રમિત ચેપ જાતિય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે? હિપેટાઈટીસ – બી
    4 ઈન વિટ્રો ફ્લનમાં, 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પધ્ધતિને શું કહે છે ? IUT
    5 જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ ‘O’, હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયુ હોય શકે? A અથવા O
    6 કોલમ – I અને કોલમ - II ની યોગ્ય રીતે જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
    કોલમ - I
    (p) મેંડલ
    (q) મોર્ગન
    (r) અલ્ફ્રેડ સ્ટર્ટવિટ
    (s) સટન
    કોલમ – II
    (i) આનુવંશિક્તાનો રંગસૂત્રીયવાદ
    (ii) જનીનિક નક્શા
    (iii) સહલગ્નતા.
    (iv) વિશ્લેષણનો નિયમ
    (p - iv), (q - iii), (r - ii), (s - i)
    7 β - થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આવેલ છે? 11 th
    8 નીચે દર્શાવેલ પ્રતિકાત્મક વંશાવળી પૃથ્થકરણ સંબંધિત દૈહિક રંગસૂત્રો સંલગ્ન રોગ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સિકલ-સેલ એનિમિયા
    9 નીચે આપેલ આકૃતિમાં 'X' કયુ નિર્દેશન કરે છે? સિગ્મા કારક
    10 ‘'ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓ માંથી ક્યારેય પસાર થતો નથી’’ કહ્યું હતું ? આ વિધાન કોણે કહ્યું હતું ? કાર્લ અર્ન્સ્ટ વોન બાયેર
    11 નીચે પૈકી કયું કાર્ય સદશ્યતા નું ઉદાહરણ છે? શક્કરિયા અને બટાટા
    12 નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કર્તા નથી ? અનુકૂલિત પ્રસરણ
    13 નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલીપેપ્ટાઇડમાં કેટલા એમિનોએસિડસ હશે?
    5-UUUÚCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'
    4
    14 કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે? 61
    15 જો એક દ્વિશૃંખલીય DNA માં 30% એડેનીન હોય તો તે જ DNA માં સાયટોસીનનું પ્રતિશત પ્રમાણ જણાવો. 20%
    16 નીચે આપેલા પૈકી કયા લક્ષણને આધારે ડૉક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે. હોઠ અને આંગળીઓના નખ ભૂખરા ને વાદળી રંગના થઇ ગયા છે.
    17 નીચે આપેલા પૈકી કયું જૂથ દ્વિતીય લસિકા અંગોમાં સમાવેશિત છે? આંત્રપુચ્છ, કાકડા, નાના આંતરડાની પેયર્સની ખંડિકાઓ
    18 સીરોસીસ એટલે શું? આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ છે.
    19 કોલમ - I અને કોલમ – II ને યોગ્ય રીતે જોડો.
    કોલમ - I
    (p) પેક્ટિનેઝ
    (q) સ્ટેટિન્સ
    (r) સાયક્લોસ્પોરીન - A
    (s) સ્ટ્રેપ્ટોકાઈનેઝ
    કોલમ - II
    (i) દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિરગાંઠને તોડવા માટે
    (ii) બોટલમાં પેક કરેલ ફ્રુટ જ્યુસને શુધ્ધ કરવા માટે
    (iii) અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક
    (iv) રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે
    (p - ii), (q - iv), (r - ⅱi), (s - i)
    20 નીચે આપેલા પૈકી કયા વિધાનો સાચા છે?
    (i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
    (ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
    (iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છૂટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
    (iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફુગનો ઉપયોગ રોગિષ્ટ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.
    રક્ત (i) અને (ii)
    21 નીચે આપેલા પૈકી કયું વિધાન સાચુ છે? ગ્લોમસ પ્રજાતિનૌ ઘણી ફુગ કવકમૂળ રચે છે.
    22 પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઈડ શૃંખલા ઓળખો. 5' ___________ GAATTC ___________ 3'
    3' ___________ CTTAAG ___________ 5'
    23 જેલ ઈલેક્ટ્રોફોરેસિસ પધ્ધતિમાં, દરિયાઈ નિંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલીમરનો ઉપયોગ માધ્યમ (જેલ) તરીકે થાય છે.
    24 PCR પધ્ધતિમાં નીચે પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ DNA પોલિમરેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. થર્મસ એક્વેટિકસ
    25 ELISA પધ્ધતિ નીચે આપેલા પૈકી કયા સિધ્ધાંત પર કાર્ય કરે છે ? એન્ટિજન-એન્ટિબોડી પારસ્પરિક ક્રિયાઓ
    26 α - 1 એન્ટિટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? એમ્ફિસેમા
    27 કઈ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે ? RNAi
    28 નીચે આપેલ રેખાકૃતિમાં દર્શાવેલ P અને ) માટે સાચી સંજ્ઞા પસંદ કરો. P ( - ), Q ( - )
    29 વિહુસ્ટ – પર્લ સંભાવ્ય વૃધ્ધિ માટે dN / dt = rN [(K-N)/K] સમીકરણમાં K - શું નિર્દેશિર્તક વહનક્ષમતા
    30 _______ માં જૈવભારના પિરામિડ સામાન્ય પણે અધોવર્તી હોય છે. સમુદ્ર
    31 _________ મૃત અવશેષીય (દ્રવ્ય) આહાર શૃંખલાની શરૂઆત માટે જવાબદાર છે. કુગ
    32 વર્ષ 2002 માં ___________  માંટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. જોહાનીસબર્ગ
    33 નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો. થાયલેસિન – થાયલેન્ડ
    34 જાતિ વિસ્તાર સંબંધોની સમજૂતી કયા પ્રકૃતિવિદ દ્વારા આપવામાં આવે છે? એલકઝાડર વોન હમબોલ્યે
    35 સમુદ્રફુલ અને ક્લોવન માછલી વચ્ચે કઈ આંતરક્રિયા સંબંધ જોવા મળે છે? સહભોજિતા
    36 અંડક વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે. અંડકનાલ
    37 સંવૃત પુષ્પોમાં, પરાગાશય અને પરાગાસન આવૃત હોય છે.
    38 પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા માં નીચે પૈકી કયુ સમાવેશિત નથી? ભ્રૂણ વિકાસ
    39 લેડિગ કોષોનું સ્થાન જણાવો. શુક્રોત્પાદક નલિકાની બહારના ભાગમાં
    40 અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચે પૈકી કયું મુક્ત થાય છે ? દ્વિતીયક પૂર્વ અંડકોષ

    Candidates should cross-check the correct answers with the help of the GUJCET unofficial answer key. Consequently, the candidates can calculate their scores in the exam. 1 mark will be given for each of the correct answers. 1/4 marks will be deducted for every incorrectly marked answer.

    Also Read |
    GUJCET Chemistry Question Paper Analysis 2024 GUJCET Physics Question Paper Analysis 2024

    When will the GUJCET Biology Official Answer Key be Released?

    The Gujarat Board of Secondary and Higher Secondary Education will release the GUJCET Biology official answer key soon, tentatively after 7 days from the exam on the official website- gujcet.gseb.org. The authority will first release the GUJCET provisional answer key, so that if the candidates find any discrepancy in the answers marked by them, then they can object to it. The authority will give the candidates 2 days time for challenge the answer key (if any). Based on that, the authorities will release the GUJCET Biology final answer key.

    Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

    Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

    Say goodbye to confusion and hello to a bright future!

    news_cta
    /news/gujcet-biology-answer-key-2024-available-51035/

    Do you have a question? Ask us.

    • Typical response between 24-48 hours

    • Get personalized response

    • Free of Cost

    • Access to community

    Recent News

    Subscribe to CollegeDekho News

    By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    Top